BONAFIDE INFORMATION
⇒ બી.એ./બી.કોમ./એમ.એ./એમ.કોમ./બી.સી.એ./બી.એસ.સી. સેમ - ૧ ના વિદ્યાર્થીઓ માટે ફક્ત ડિઝિટલ ગુજરાત સ્કૉલરશીપ માટે બોનાફાઈડ અહિંથી ડાઉનલોડ કરવાનું રહેશે.
⇒ રેગ્યુલર સેમ - ૩/૫ ના વિદ્યાર્થીઓ માટે બોનાફાઈડ ડાઉનલોડ થશે નહિ, ડિઝિટલ ગુજરાત સ્કૉલરશીપ માટે કોલેજમાંથી મળેલ આઈકાર્ડ ઉપલોડ કરવાનું રહેશે..
⇒ બોનાફાઈડ ડાઉનલોડ કરવા માટે ફક્ત ૩ ટ્રાયલ જ મલશે ૩ ટ્રાયલ પુરા થઈ જશે તો ફરી બોનાફાઈડ ડાઉનલોડ થશે નહિ જેની ખાસ નોંધ લેશો..
⇒ બી.એ./બી.કોમ./એમ.એ./એમ.કોમ./બી.સી.એ./બી.એસ.સી. સેમ - ૧ ના વિદ્યાર્થીઓએ Enrollment No. / User Name માં પોતાનો GCAS વાળો યુઝર નંબર નાખવાનો રહેશે.
SCHOLARSHIP INFORMATION & NOTIFICATION
⇒ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાનું SC/OBC વિદ્યાર્થીઓ માટે ખુલ્લું છે. (૦૬/૦૭/૨૦૨૬ થી ૩૦/૦૯/૨૦૨૬ સુધી).
⇒ ઓનલાઈન ફોર્મ સ્વીકારવાની તારીખ ૦૧/૦૮/૨૦૨૬ થી ૩૦/૦૯/૨૦૨૬ ( ફોર્મ સ્વીકારવાનો સમય સવારે : - ૧૧:૦૦ થી ૧૨:૩૦ )
⇒ નવા એડમિશન સેમ - ૧ ના તમામ વિદ્યાર્થીઓએ બોનાફાઈડ અપલોડ કરવાનું રહેશે.
SCHOLARSHIP VERIFICATION DEPARTMENT
» બી.એ./બી.કોમ./એમ.એ./એમ.કોમ. સેમ - ૧/૩/૫ ગ્રાન્ટેડ / સેલ્ફ ફાઈનાન્સ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના ફોર્મ માટે OBC/EBC/DNT વિદ્યાર્થીઓએ ( શ્રી રોહિતભાઈ ઠાકોર અને શ્રી પ્રવિણભાઈ પ્રજાપતિ ) ને મળવું
» બી.એ./બી.કોમ./એમ.એ./એમ.કોમ. સેમ - ૧/૩/૫ ગ્રાન્ટેડ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના ફોર્મ માટે SC ( BCK - 6.1 ) અને NSP SCHOLARSHIP વિદ્યાર્થીઓએ ( શ્રી તુષારભાઈ મકવાણા ) ને મળવું
DNP ARTS & COMMERCE COLLEGE, DEESA
SMT. CHANDANBEN S.S. SHAH BCA COLLEGE, DEESA
SHRI PARAGBHAI T. PATEL SCIENCE COLLEGE, DEESA
BONAFIDE DOWNLOAD